
Academic Qualifications
- Ph.D. Gujarat Vidyapith 2002 Awarded
- M.Phil. Gujarat Vidyapith 1995
- M.Ed. Gujarat Vidyapith 1994
- B.Ed. Gujarat Vidyapith 1993
- M.Sc. Gujarat University 1992
Area of Specilization
- Science Education, Mathemetics Education
Contribution to Teaching
- B.Ed. Faculty of Education, Gujarat Vidyapith Since 1995
- M.Ed. Faculty of Education, Gujarat Vidyapith Since 2012
- M.Phil (Education) Faculty of Education, Gujarat Vidyapith Since 2013
- Ph.D (Education) Faculty of Education, Gujarat Vidyapith Since 2014
Research Guidance: | Awarded | Ongoing |
M.Ed. | 14 | 2 |
M.Phil. | 8 | — |
Ph.D. | Two submitted | 7 |
વર્ષ | વિષય | આર્થિક સહાય |
2013-14 | ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત વિદ્યાલયોના વિદ્યાર્થીઓના ગણિત વિષયની પાયારૂપ સંકલ્પનાઓનું નિદાન અને ઉપચાર | GCERT, Gandhinagar |
2012-13 | A study of science aptitude among students of upper primary school managed by Gujarat Vidyapith |
GCERT, Gandhinagar
|
2010-11 | કમ્પ્યૂટર વિનિયોગ સ્વકાર્યસાધકતા માપદંડની રચના અને યથાર્થીકરણ | GCERT, Gandhinagar |
2005-06 | Classroom observation in schools of SSA (Sarva Shiksha Abhiyan) district. | GCPE, Gandhinagar |
2004-05 | A case study on Two Year competency based and commitment oriented curriculum for secondary Teacher education programme in Gujarat Vidyapith | NCTE, New Delhi |
2005 | Impact of CRC Monthly Meeting on Teacher Empowerment | GCPE, Gandhinagar |
Books Published
Year | Title | Publication |
2017 | લોક શિક્ષણ
| યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ ISBN 978-93-85344-90-9 |
August 2010 | छात्रावासः जीवन गढने की प्रयोगशाळा | सिरियल्स पब्लिकेशनस, नई दिल्ली |
2004 થી 2006 | ધોરણ-8,9,10 માટે ‘આપણી પ્રયોગ નોંધપોથી’ | એમ.જયંત એન્ડ કું., અમદાવાદ |
1997 થી 1999 | ધોરણ-5,6 અને 7 માટે પ્રયોગ કરીને વિજ્ઞાન શીખીએ પ્રયોગ પોથી | એમ.જયંત એન્ડ કું., અમદાવાદ |
Papers Published
વર્ષ | વિષય | પ્રકાશન વિગત |
જૂન- જુલાઈ2016 | ગુણાત્મક સંશોધનની માહિતીના પૃથક્કરણમાં કમ્પ્યૂટરનો વિનિયોગ | Journal of Education Knowledge consortium of Gujarat ISSN 2320 0014 |
May 2015 | Application of computer in analysis of Descriptive Statistic | International Journal of Education For Human Services ISSN 0976-1128 |
May 2015 | Perception of Molecular formula in Chemistry among Secondary school’s Students | Academic Research Journal ISSN 2348-1676 |
September 2014 | Practice of two years B.Ed. Program: Opportunities And Challenges | Edutrends :A peer reviewed journal of Teacher Education ISSN 2321 – 2020 |
March 2014 | A study of science aptitude among students of upper primary school | Edutrends :A peer reviewed journal of Teacher Education ISSN 2321 – 2020 |
May 2014 | A Study of Teacher Self-efficacy among Primary and Post Basic School’s Teachers | Online International Interdisciplinary Research Journal, ISSN2249-9598, Volume-IV |
Jun 2014 | દ્વિવર્ષીય બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓમાં પ્રાયોગિક પાસાના વિકાસનો અભ્યાસ | મૈત્રી વિદ્યાપીઠ ISSN 2249-6386 |
May 2014 | ધોરણ-9 ના વિદ્યાર્થીઓની ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓનું નિદાન | પ્રગતિશીલ શિક્ષણ વર્ષ 14 અંક-5 ISSN 0976-3279 |
Jun 2013 | Study of Liberating Learning In Teacher Education Programme | ‘સંશોધન’ ISSN 0975-4245 |
2013 | Examine the ICT Self-efficacy among student teachers | Institute of Professional Studies, Gwalior |
2012 | Study of Scientific Creativity in Student teachers | Peoples Council of Education, Allahabad
|
January 2012 | Measurement of Pre-service teachers’ Computer Phobia in terms of Gender, Academic stream and Social class | મૈત્રી વિદ્યાપીઠ વર્ષ-35 ISSN 2249-6386 |
November 2011 | A Correlational study of Practical and Theoretical Performance of student teachers in Learning of Nai Talim | ‘સંશોધન’ Issue-I ISSN 0975-4245 |
July 2010 | Effect of Computer Application Self Efficacy on Computer related Task Performance | Journal of Education and Psychology(JEP)( ISSN 0022-0590), S.P. University, V.V. Nagar |
2010 | Awareness of student teacher’s Adolescence education | RIE, NCERT, Ajmer |
2007 | પ્રાથમિક શાળામાં વર્ગખંડ શિક્ષણ વ્યવહાર- અભ્યાસ | અધ્યયન-અધ્યાપન, ગૂર્જર સાહિત્ય પ્રકાશન જાન્યુ. 2007 |
2005 | વર્ગવ્યવસ્થાપક તરીકે શિક્ષકની ભૂમિકા | અચલા, ઓગષ્ટ -05 |
2003 | કલમ પ્રતિચાર સિદ્ધાંત દ્વારા ક્ષમતાકેન્દ્રી માપન કસોટીની રચના અને યથાર્થીકરણ | વિદ્યાપીઠ, સળંગ અંક 214, જાન્યુ. એપ્રિલ. |
Seminars / Workshops / Training Camps Organized (Since Year 2001)
તારીખ | સ્થળ | કાર્યક્રમની વિગત | અધ્યાપકની ભૂમિકા |
18-9-01 થી 29-9-01 | ઉ.બુ. વિદ્યાલય, રૂણ, જિ. આણંદ | IASEના ઉપક્રમે ઉ.બુ. વિદ્યાલયોના વિજ્ઞાન શિક્ષક સજ્જતા શિબિર | શિબિર સંયોજક |
26-2-04 થી 28-2-04 | ઉ.બુ. વિદ્યાલય, દેથલી | ખેડા, આણંદ જિલ્લાના વિજ્ઞાન શિક્ષકોની તાલીમ શિબિર | શિબિર સંયોજક |
12-6-05 થી 14-6-05 | અંભેટી કેન્દ્ર, ગૂ. વિ. | ગ્રામ સેવા કેન્દ્રોના કાર્યકરોની સજ્જતા શિબિર | શિબિર સંયોજક |
3-5-06 થી 5-5-06 | કોલેજ ઓફ એજ્યુ., બોરસદ, જિ. આણંદ | વિજ્ઞાન અને ટેકનોલોજીના R.P.ની ટ્રેનિંગ | શિબિર સંયોજક |
21-2-07 થી 23-2-07 | બારડોલી, સુરત | ઉ.બુ. વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષકોની કાર્ય શિબિર | શિબિર સંયોજક |
10-1-08 થી 12-1-08 | કમ્પ્યૂટર ખંડ, શિક્ષણ મહાવિદ્યાલય | ઉ.બુ. વિદ્યાલયના શિક્ષકો માટે કમ્પ્યૂટર તાલીમ કાર્યક્રમ | શિબિર સંયોજક |
3-3-08 થી 5-3-08 | ઉ.બુ. વિદ્યાલય, શામળાજી | ઉ.બુ.ના શિક્ષકો માટે વિજ્ઞાન, ગણિત વિષય સજ્જતા શિબિર | શિબિર સંયોજક |
1-5-08 થી 3-5-08 | શિક્ષણ મહાવિદ્યાલય | જીવ વિજ્ઞાન વિષયના R.P.ની તાલીમ કાર્ય શિબિર | શિબિર સંયોજક |
4-12-09 | વડોદરા | વડોદરા, આણંદ, ખેડા જિલ્લાના ઊર્જા આગેવાન શિક્ષકો માટે તાલીમ શિબિર | શિબિર સંયોજક |
17-12-09 | સણોસરા | ઊર્જા આગેવાન માટે તાલીમ | શિબિર સંયોજક |
8-01-10 થી 9-1-10 | કમ્પ્યૂટર ખંડ, શિક્ષણ મહાવિદ્યાલય | માહિતી વિશ્લેષણમાં કમ્પ્યૂટરનો ઉપયોગ ડાયેટના અધ્યાપકો માટે કાર્ય શિબિર (સંયોજક તથા વિષય નિષ્ણાત) | શિબિર સંયોજક |
13-2-12 થી 15-2-12 | શિક્ષણ મહાવિદ્યાલય | ઉ.બુ.ના શિક્ષકો માટે ભાષા સજ્જતા શિબિર | શિબિર સંયોજક |
23-3-12 થી 24-3-12 | ઝાલોદ, જિ. દાહોદ | ઉ.બુ.ના શિક્ષકો માટે વિજ્ઞાન વિષય સજ્જતા શિબિર | શિબિર સંયોજક |
23-2-2016 થી 27-2-2016 | બેલા, ભાવનગર
| લોકશાળા સંઘ દ્વારા યોજાતી રેલી વિષય- જીવનમાં ગણિતનું મહત્ત્વ | વિષય સંયોજક તરીકે |
27/3/16 થી 29/3/16 | વાઘેચા, જિ. સુરત | ઉ.બુ. વિદ્યાલયના ગણિત શિક્ષકોની કાર્ય શિબિર |
સંયોજક તરીકે |
20/3/17 થી 21/3/17 | શિક્ષણ મહાવિદ્યાલય | ઉચ્ચ પ્રાથમિક શાળાના વિજ્ઞાન-ગણિત શિક્ષકોની કાર્ય શિબિર | સહસંયોજક તરીકે |
07/1/19 થી 09/1/19 | વાઘેચા, જિ. સુરત | ઉ.બુ. વિદ્યાલયના ગણિત શિક્ષકોની કાર્ય શિબિર |
સહસંયોજક તરીકે |
T.V. Talk Delivered
- Lecture on 19th December 2011 on Educational thought of Swami Vivekananda at BISEG, Gandhinagar
- Lecture on 2nd December 2013 on Peace Education at BISEG, Gandhinagar
Committee Member
- Member of Academic council ( Vidyasabha) of Gujarat Vidyapith during 2010 to 2012
- Member of Science committee of Shikshan Mahavidyalay, Gujarat Vidyapith since 1995.